Mittal Patel visits kakar settlement |
About 90 Vadi families of Kakar had doubts whether their homes would be built?
Theirs’ was a long pending issue. The government assistance they had received was way less than needed and to top it up someone had duped them. We all are aware of the funds needed to build a decent home. The Vadi are daily wage earners, managing funds needed to build a brick and mortar house is a challenge for them. VSSM has stood with Vadi community since the beginning of its journey, it has always voiced the plight of these families. Hence it was natural the families reached out to us to help them accomplish the most important aspiration of their life. Help each of them build a home. We assured them of our support and initiated the construction of their houses.
Our dear Ujamshibhai always takes up the charge and responsibility of constructing the settlements we are required to build for Kakar too, he agreed to take up the charge of construction. And look how beautifully the houses are coming up. We hope to finish them by the first week of July.
We are thankful to Banaskantha Social Welfare officer for releasing the assistance funds on time.
We are grateful to dear Sarojji, Shri Sudhirbhai Thakarshi, Shri Bharatbhai Patel, Piyushbhai Desai, Prapti Acharya, Prasann Toliya, Shri Chainikabahen-Vibhavbhai, Shri Nikunj Sanghvi, Prasad Coach Technique Pvt Ltd, Shri Vraj Parikh, Shri Krushnakumar ji, Shri Sharadbhai Shah, Shri Nirav Bhuta, Shri Nikeshbhai Gandhi, Transpec Industries, Hiteshbhai Gajariya, Dharmenbhai Shah, Mihirbhai Sheth, Hemangini Bhatt, Kiritbhai Shah, Shri Narmin Vegdani, Shri Devarshi Trivedi, Shri Kokilaben Modi, Shri Mardviben Patel, Shri Kiritbhai Sheth, Valchand Engineering Alumanai Group Shri Jayprakash Shah and all for supporting these ever wandering communities find a permanent address.
And our hardworking and dedicated team members Naranbhai, Chiragbhai, Ishwarbhai and Maheshbhai’s constant monitoring to turn the dream into reality.
વગડામાંથી વહાલપની વસાહત..
#કાકરના 90 ફુલવાદી પરિવારોને અમારા ઘરે થશે કે નહીં એવી આશંકા હતી..
મૂળ સરકારી ગ્રાન્ટ અમુક પરિવારોને ખુબ ઓછી મળેલી ને એમાંય કોઈ વળી એમને છેતરી ગયું. આમ ઘર બાંધવા ખાસા પૈસાની જરૃર પડે.
વાદી પરિવારો છુટક મજૂરી કરે એમની પાસે મોટી મૂડી ક્યાંથી હોવાની? વળી પાછા આ બધા પ્રિયજનો નાની મોટી બાબતોમાંય તમે ન્યાય કરોનું કહીને અમારી સામે ઊભા રહે...
આવા આ સ્વજનોને ઘર અપાવવાનું સુખ તો કેવડું મોટુ.. અમે નક્કી કર્યું ને ઘર બાંધવાની શરૃઆત કરી.
પ્રિય ઊજમશીભાઈ VSSMદ્વારા કોઈ પણ બાંધકામ હાથમાં લેવામાં આવે તેમાં મદદ કરે તેમણે કાકરના ઘરો બાંધવાનું માથે લીધુ ને જુઓ સરસ વસાહતનું નિર્માણ થઈ રહ્યું છે.
મોટાભાગે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં આ કાર્ય પૂર્ણ થઈ જશે..
બનાસકાંઠા સમાજ કલ્યાણ અધિકારી એચ.એસ.પટેલે સમયસર આ પરિવારોને હપ્તા આપ્યા તે માટે તેમના આભારી છીએ...
સદીઓ રઝળતા રહેલા પરિવારોને હવે માથે છત અપાવવામાં નિમિત્ત બનનાર પ્રિય સરોજજી, શ્રી સુધીરભાઈ ઠાકરશી, શ્રી ભરતભાઈ પટેલ, પિયુષભાઈ દેસાઈ, પ્રાપ્તી આચાર્ય, શ્રી પ્રસન્ન તોલીયા, શ્રી ચૈનીકાબહેન- વિભવભાઈ, શ્રી નિકુંજ સંઘવી, પ્રસાદ કોચ ટેકનીક પ્રા.લી. શ્રી વ્રજ પરીખ, શ્રી કૃષ્ણકુમાર જી, શ્રી શરદભાઈ શાહ, શ્રી નિરવ ભૂતા, શ્રી નિકેશભાઈ ગાંધી, ટ્રાન્સપેક ઈન્ડસ્ટ્રીઝ, શ્રી હીતેશભાઈ ગજારિયા, શ્રી ધર્મેનભાઈ શાહ, શ્રી મીહીરભાઈ શેઠ, હીમાંગીની ભટ્ટ, શ્રી કિરીટભાઈ શાહ(USA), શ્રી નરમીન વેગદાની, શ્રી દેવર્ષી ત્રીવેદી, શ્રી કોકીલાબહેન મોદી, શ્રી માર્દવીબેન પટેલ, શ્રી કીર્તીભાઈ શેઠ, હીરેન ગાલા, શ્રી જયપ્રકાશ શાહ થકી વાલચંદ એન્જીનીયરીંગ આલ્મનાઈ ગ્રુપ વગેરે....
આપ સૌ પ્રિયજનો પ્રત્યે રાજીપો ને આભાર...
VSSM ના મજબૂત કાર્યકરો નારણભાઈ, ચીરાગભાઈ , ઈશ્વરભાઈ અને મહેશની પણ સતત દેખરેખ
#MittalPatel #vssm Chainika Shah Kirit H Shah Mardavi Patel Jayant Tolia Dimple Parikh Bharat Patel Prapti Acharya Dharmen Shah Mihir Sheth
#vssm #MittalPatel #house
#housing #HousingForAll
#vadee #nomadic #denotified
#Banaskantha #gujarat
Ongoing Construction of Kakar Vadi Settlement |
The current living condition of Vadi Families |
Vadi Settlement |