![]() |
On February 26th, during Maha Shivaratri, a program for land worship will be organized. |
"From houses numbered 1752-1764, the homes will be built in Chuda... We always pray to God to send you all happiness...
In Chuda, there are 13 Saraniya families residing. Following the applications by VSSM, the government allocated plots for residential purposes to them. We will now begin the construction of homes on these plots. For the Saraniya families, who have been digging wells for centuries, it's essential to perform a land worship ceremony to establish their permanent address. On February 26th, during Maha Shivaratri, a program for land worship will be organized. We will build houses as shown in the pictures.
The government will provide 1.20 lakh as financial assistance for construction. The first installment has already been paid. Though the government recently increased the construction aid amount, once the first installment of 1.20 lakh has been given, no new aid is provided, which would have benefited these families significantly. Apart from the 1.20 lakh from the government, the remaining amount will be contributed by our esteemed Kishorebhai Patel (Uncle) in memory of the beloved Kushalbhai and the respected Natwarlal Shah. We thank both of these dear individuals. It is only because of people like you that we are able to provide homes to families without homes. We also need to remember former collector Mr. K. Rajesh, who allocated the plots for these families. They are now able to have an address thanks to his efforts, and we are grateful to him as well. Additionally, we extend our heartfelt thanks to the administrative team in Surendranagar.
We are grateful to the government, to Honorable Narendrabhai Modi, and to Bhupendrabhai Patel. It is through their efforts that we have been able to provide addresses to so many families."
1752- 1764 નંબરના ઘરો ચુડામાં બનશે..
હરખનું તેડુ તમને સૌને બસ મોકલ્યા કરીએ એવી ઈશ્વરને હંમેશા પ્રાર્થના...
સુરેન્દ્રનગરનું ચુડા ત્યાં 13 સરાણિયા પરિવારો રહે. VSSM ની રજૂઆતના પગલે સરકારે એમને રહેણાંક અર્થે પ્લોટ ફાળવ્યા. આ પ્લોટ પર ઘર બાંધવાનું કામ હવે શરૃ કરીશું.
સદીઓથી વગડો ખૂંદતા સરાણિયા પરિવારોને સ્થાયી સરનામુ આપનાર એમને ઠરીઠામ કરનાર ભૂમીનું પૂજન કરવું જરૃરી. તા.26 ફેબ્રુઆરી -મહાશિવરાત્રીના દિવસે આ જમીનના ભૂમિપૂજન નો કાર્યક્રમ આયોજીત કર્યો છે.
ફોટોમાં દેખાય એવા ઘરો બાંધીશું.
સરકાર 1.20 લાખની સહાય મકાન બાંધકામ માટે આપશે. એમાંનો પ્રથમ હપ્તો આપી દીધો. આમ તો સરકારે હમણા મકાન સહાય વધારી પણ એક વખત 1.20ની સહાયનો હપ્તો આપ્યો હોય તેને નવી સહાયની રકમ નથી આપતા નહીં તો આ પરિવારોને ઘણો ફાયદો થાત.
ખેર સરકારના 1.20 સિવાયની રકમ અમારા આદરણીય કિશોરભાઈ પટેલ (અંકલ) પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં તેમજ આદરણીય નટવરલાલ શાહ આપશે. આ બેય પ્રિયજનોનો આભાર..
તમારા જેવા સ્વજનો સાથે આવે છે માટે જ આવા ઘરવિહોણા પરિવારોને ઘર આપી શકાય છે..
આ પરિવારોને પ્લોટ ફાળવનાર પૂર્વ કલેક્ટર શ્રી કે રાજેશને પણ યાદ કરવા પડે. તેમની લાગણીથી આ પરિવારો સરનામાવાળા થયા એમના પણ અમે આભારી છીએ. આ સિવાય સુરેન્દ્રનગર વહીવટીતંત્રનો ઘણો ઘણો આભાર..
સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી તેમજ ભુપેન્દ્રભાઈ પટેલના અમે આભારી છીએ. એમની લાગણીથી આવા અનેક પરિવારોને સરનામુ અપાવવામાં અમે નિમિત્ત બન્યા છીએ.
![]() |
On February 26th, during Maha Shivaratri, a program for land worship will be organized |
![]() |
VSSM will build houses as shown in the pictures. |
![]() |
VSSM will build houses as shown in the pictures. |
No comments:
Post a Comment