Monday 16 August 2021

11 Dafer families living at various places in Surendranagar were allotted plots in Dhrangadhra’s Virendragadh...

Mittal Patel with Gulabbhai Dafer

“It is our good fortune that Almighty sent Mittalben to us!”

That was a profound statement Gulabbhai made before Kintubhai Gadhvi on camera. Such statements bring a sense of increasing responsibilities.

To be born and live a life as Dafer is a daunting task. The Dafer are hired to protect farm and village boundaries but always denied residency to the village. Under such circumstances 11 Dafer families living at various places in Surendranagar were allotted plots in Dhrangadhra’s Virendragadh, Gulabbhai is one of them.

“Getting a plot in Dhrangadhra has been the best thing. It is place where we will find work and we shall not obstruct anyone with our presence!”

Honestly, it is not this  community but our perception about them that has been an obstruction, not their presence. We are glad that acceptance has grown than earlier. 

Our heartfelt congratulations to Gulabbhai, Ushmanbhai and others who have received plots, their dream of living in a pucca  house will soon become a reality. 

Our Chief Minister has always shown compassion towards the plight of these communities, we respect his concern for these marginalised.  

Surendranagar District Collector and his team have worked hard to provide plots to homeless in the district. We applaud the path-breaking efforts they have put in. 

We are extremely grateful to the support provided by Jewelex Foundation, US based respected Kiritbhai Shah and other well-wishing donors whose support helps us sustain a team that continue working relentlessly. 

'અમારા નસીબના બેનને માલીકે મેકલ્યા..'

કેવડી મોટી વાત ગુલાબભાઈએ કીંતુભાઈ ગઢવીના કેમેરા સમક્ષ કહી.  મૂળ તો આ બધુ સાંભળુ ત્યારે જવાબદારી વધ્યાનું લાગે... 

ડફેર તરીકે જન્મવું ને જીવવું ઘણું કપરુ.. સીમરખા તરીકે તો સૌ ગામમાં રાખે પણ કાયમી રહેવાની વાત આવે એટલે નકાર..આવામાં સુરેન્દ્રનગરમાં અલગ અલગ જગ્યાએ રહેતા 11 ડફેર પરિવારોને ધ્રાંગધ્રાના વીરેન્દ્રગઢમાં રહેણાંક અર્થે પ્લોટ મળ્યા. જેમાં ગુલાબભાઈને પણ એક પ્લોટ મળ્યો.. 

'ઘ્રાંગધ્રામાં વસવાટ થ્યો એ હારામાં હારુ થ્યું બેન.. આયાં નાનુ મોટુ કામેય જડી જાશે ને કોઈને અમારાથી નડતરેય નહીં થાય..'

આમ જુઓ તો નડતર આ સમુદાયની ક્યાં હતી. સમાજ તરીકે આપણે સૌ આ પરિવારોને સ્વીકારી ન શક્યા એની હતી.. 

ખેર પહેલાં કરતાં થોડો સ્વીકારભાવ વધ્યો છે એનો રાજીપો.. 

ગુલાબભાઈ, ઉષ્માનભાઈ જેમને પણ રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા તે સૌને અભીનંદન. હવે એમના પાકા ઘરનું સમણું સાકાર થશે.. 

મુખ્યંત્રી શ્રીની લાગણીને પ્રણામ.. તેઓ હંમેશાં આ બધા પરિવારોને ઘર મળે તે માટે સતત ચિંતા કરે. તો સુરેન્દ્રનગર કલેક્ટર શ્રી અને તેમના અધિકારીગણનો આભાર એમણે આ પરિવારો માટે લાગણી રાખી માટે આ કાર્ય થયું.

આ કાર્ય માટે મદદ કરનાર જવેલેક્ષ ફાઉન્ડેશન, આદરણીય શ્રી કીરીટભાઈ શાહ (અમેરીકા) ને અન્ય પ્રિયજનોનો આભાર તેમની મદદથી જ અમારો કાર્યકર હર્ષદ દોડાદોડી કરી શક્યો...તેની તબીયના ઘણા પ્રશ્નો વચ્ચે એણે આ કાર્ય પુર્ણ કર્યું.. આપ સૌનો ઘણો આભાર.. 

#MittalPatel #vssm Kirit H Shah



11 Dafer families with their plot allotment documents


120 families belonging to nomadic communities residing in Mehsana's Visnagar were recently allotted plots to build a house...

Nomadic families showing the plot site to Mittal Patel

"Since last 10 years we had been coming with you to various offices, we had lost hope that we will ever receive residential plots!! But Tohidbhai did not give up, he continues to run from pillar to post to ensure we are allotted plots. It is these efforts that have brought plots to 120 families. Natukaka was sure he would be dead and turned into ghost before we could set our foot on the plots. I remember once we had gone to see an official who eventually did not turned up. Natukaka removed his shoes before an official, we feared that he might get angry and hit the officer!!"  Natukaka actually  showed the soles of the footwear he was wearing and said, "We have climbed these  steps so many times that many a soles have worn off, atleast now give us plots!"

Bhgabhai Vadi shared the above  while showing us the site they have been allotted plots at. 120 families belonging to nomadic communities residing in Mehsana's Visnagar were recently allotted plots to build a house. VSSM will work with the families to level the land and proceed to build a settlement full of love and warmth. A place to call home for life. A place they will not be forced to vacate. 

VSSM's Tohid and various community leaders remained persistent to ensure allotment of plots. Our Chief Minister Shri Vijaybhai is compassionate about the welfare of these communities, it has taken years but his orders helped us obtain the plots.

Similar to the applications of Visnagar, there are many pending applications of families living in settlements across Mehsana district. Hopefully they too are approved at the earliest.

We are grateful to the District Collector and officials of Mehsana. And gratitude towards all our well-wishers who helped us continue to strive through these 10 years.

The accompanying images and video capture the emotions the families experienced after the receiving the plots. 

'અમન ખાલા(રહેણાંક અર્થે પ્લોટ) મલશે એવો હાચુ કહું તો ભરોષો નતો.. દસ વરહ નેહરી જ્યાં.. તમારી હારે કચેરીઓ ભટકીન. પણ તોહીદભઈ અન તમે કેડો ના મેલ્યો તે આજ અમન 120 પરિવારોં ન ખાલા મલ્યા.. આ નટુકાકા તો કેતા ક પ્લોટ મલ્યા પેલા મરી જઈશ તો ભૂત થવાનો. એક વાર અમે કચેરીમાં તોહીદભઈ ભેગા જ્યાં. અધિકારી ન મળ્યા. ઇમને અધિકારી હોમે જૂત્તુ કાઢ્યું અમન બીક લાગી ચોક મારી બારી... મુ અન તોહીદભઈ ગભરી જ્યાંતા એટલામોં નટુકાકા બોલ્યા સાહેબ જૂતાની ભાતેય દેખાતી નહિ એટલીવાર આ પગથિયાં ચડ્યા હવ તો પ્લોટ આલો..'

ભગાભાઇ વાદીએ પ્લોટ મળ્યા એ જગ્યા બતાવતા આ લાગણી વ્યક્ત કરી..

મહેસાણાના વિસનગરમાં વિચરતી જાતિના 120 

પરિવારોને સ્થાઈ સરનામું મળ્યું. જગ્યાને સમતળ કરાવવાનું હવે લોકો સાથે રહી કરીશું. પછી બંધાશે વ્હાલપની વસાહત.

જયાંથી કોઈ એમને ખાલી નહિ કરાવે..

અમારો તોહીદ(કાર્યકર) અને જુદા જુદા સમાજના આગેવાનો આ માટે ઘણું દોડ્યા..

મુખ્યમન્ત્રી વિજયભાઈની લાગણી આ પરિવારો માટે ઘણી એટલે એમની સૂચનાથી કાર્ય ભલે વર્ષો થયા પણ પત્યું ખરું ..

મહેસાણા જિલ્લામાં અસ્થાઈ પડાવોમાં રહેતી વિચરતી જાતિઓની રહેણાંક અર્થે પ્લોટની માંગણી કરતી ઘણી અરજીઓ કચેરીમાં વિસનગરની જેમ વર્ષોથી પડતર છે. આશા છે એ બધા પર ઝટ કાર્યવાહી થાય.

આભાર કલેકટર શ્રી તેમજ અન્ય અધિકારી ગણનો.

અને દસ વર્ષ દોડાદોડી કરવા અમને મદદ કરનાર સ્નેહીજનોનો ઘણો આભાર..

બાકી મળેલી જગ્યાના ફોટો અને એમની લાગણી વીડિયોમાં. 

#MittalPatel #vssm



Mittal Patel with the nomadic communities

120 families belonging to nomadic communities residing in
Mehsana's Visnagar were recently allotted plots to
build a house