As the construction of roofs get underway, VSSM and Government aided houses in Juna Deesa near completion |
143 nomadic families of Juna Deesa in Banaskantha have been allotted residential plots. 132 of these families have began construction of their house with an adjoining sanitation unit. While the families are supported by VSSM and the Government in this effort, they are also pitching in their own savings to meet the balance fund requirement to build a house of their dreams….
We are supporting their efforts to complete this ‘Swapna Nagri’ as soon as possible, VSSM’s Ishawarbhai is also trying hard to ensure that the basic amenities from the government like power, water etc. reach the settlement on time.
As can be seen in teh picture the families right now are busy finishing the roofs of the houses….
જુના ડીસામાં vssm અને સરકારની મદદથી બંધાતા ઘરો ઢાંકવાનું કામ ચાલુ થયું.
બનાસકાંઠાના જુના ડીસામાં વિચરતી જાતિના ૧૪૩ પરિવારોને સરકાર દ્વારા રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા છે. જેમાંથી ૧૩૨ પરિવારોના ઘર અને સાથે સેનિટેશન યુનિટ બાંધવાનું ચાલુ છે. સરકારની અને vssmની મદદ સાથે સાથે પોતાની કમાણીમાંથી બચત કરીને પોતાનું સ્વપ્નનું ઘર આ પરિવારો બનાવી રહ્યાં છે.
બસ આ સ્વપ્ન નગરી ઝટ પૂરી થાય એવી કોશિશ છે. vssmના કાર્યકર ઈશ્વરભાઈ પૂરી મહેનતથી આ પરિવારોના સરકારી લેવલ પરના લાઈટ, પાણી વગેરે જેવા કામ પૂરા થાય એ માટે કોશિશ કરે છે.
હાલમાં બંધાઈ રહેલાં ઘરો ઢાંકવાનું કામ ચાલુ છે જે જોઈ શકાય છે.
No comments:
Post a Comment