The living condition of before her new home |
Do you remember Shambhu ?
He stays in Gutal Village in Kheda District. He lost his parents when he was still an infant.
Grandparents brought him up. Unfortunately he had a protein deficiency syndrome so his grandfather had to take him to the Civil Hospital every month.
Grandfather says that because of Shambhu's illness he could not construct a proper house. Shambhu studies in Gutal High School. His absenteeism in the school being quite high, it came to the notice of teacher Shri Parasbhai Dave. Shambhu soon became one of the favourite students of Parasbhai. Through Parasbhai we came to know about Shambhu. In order to support the family, we decided to give a ration kit to them. On seeing the condition of the house , we thought of getting his house done and we got the help from Nilimaben Odedara, Viralbhai Shah, Vikrambhai Shah & others.
After getting his house done we went to Shabhu's house. Grandpa said " we had never dreamt that we would have a proper house of our own. We had snakes in the house. But because now that we have a concrete home, the snakes have also gone away"
When we asked him are you not afraid to stay with snakes in the house, the grandpa said that " we both stay within our limits. We do our work and the snake does his. Now that there are not many shrubs left in the farm, where will the poor thing go?". What emotions. Perfect ambassadors of Indian culture. He further said that " they will not come in such a concrete house. We have therefore put a tap. Snakes would slowly come "
We drank tea that he made on his stove. His financial condition was poor. Yet he performed betelnut puja in the house and provided lunch to several students before entering the house. He wanted a big foyer in the house which we constructed. The level of water underneath the house is quite high so the construction of the house was delayed. Yet because of dampness the color on the walls did not come out properly. Grandpa said that if the house is coloured in April, the colour would last longer. So will get the colour done later.
We give ration to this family every month. Since grandpa is not able to work much he wanted to start a cycle repair shop in which also VSSM helped. The family now is contented.
Shambhu does not like to study much. When he grows older he also wants to work in the garage. VSSM will also help him in future.
VSSM family is heartily thankful to all who helped in this cause and special thanks to Parasbhai for being instrumental in identifying Shambhu.
શંભુ યાદ છે તમને?
ખેડાના ગુતાલમાં એ રહે. બે મહિનાનો હતો ને પિતા આ દુનિયા છોડી ગયા ને થોડા મહિનામાં મા ગઈ.
દાદા દાદી એને ઉછેરે. પણ નાનપણથી એના શરીરમાં પ્રોટીન ઘટે એટલે દાદા દર મહિને એને સિવીલમાં લઈને દોડે.
શંભુની બિમારીને લીધે હું પાક્કુ ઘર ન કરી શક્યો. એવું દાદા કહે. ગુતાલની હાઈસ્કૂલમાં શંભુ ભણે. નિશાળમાં સતત ગેરહાજર શંભુ પર શિક્ષક પારસભાઈ દવેનું ધ્યાન પડે ને એ પછી તો શંભુ એમનો ગમતીલો બની ગયો. એમના થકી અમે શંભુના પરિચયમાં આવ્યા. પરિવારને ટેકો રહે માટે રાશન આપવાનું વિચાર્યું પણ ઘરની સ્થિતિ જોઈને થયું ઘર પણ કરીએ અને મદદમાં આવ્યા. નિલીમબેન ઓડેદરા, વિરલભાઈ શાહ, વિક્રમભાઈ શાહ વગેરે સ્વજનો અને ઘર થઈ ગયું.
ઘર થયા પછી શંભુના ઘરે ગઈ ત્યારે દાદાએ કહ્યું, 'જિંદગીમાં વિચાર્યું નહોતું કે ઘર થાય. અમારા ઘરમાં નાગ- નાગણ પર રહે. એ બિચારાનું ઘર આ પાક્કુ ઘર થવાથી જતું રહ્યું..'
આ સાંભળીને સાપ સાથે રહો તો બીક ન લાગે એવું પુછાઈ ગયું ને દાદાએ કહ્યું, 'એ એનું કરે અમે અમારુ. અમે બેઉ એકબીજાની મર્યાદા જાળવીએ.. હવે ખેતરોમાં ઝાડીઓ નથી રહી એ બિચારુ જાનવર ક્યાં જાય..'
કેવો ભાવ... આપણી ભારતીય સંસકૃતિના આ ખરા વાહકો..
એમણે કહ્યું, 'આ પાક્કા ઘરમાં તો એ રહેવા આવે નહીં તે આ નળ લાવીને નાખ્યા છે એમાં એ ધીમે ધીમે આવી જશે..
એમના ચૂલે ચા બનાવીને પીવડાવી.. આર્થિક સ્થિતિ એકદમ ખરાબ છતાં એક સોપારીનો હવન કરીને નિશાળના કેટલાક છોકરાંઓને જમાડીને એમણે ગૃહપ્રવેશ કર્યો. એમની ઈચ્છા મોટા ઓટલાની હતી તે એ અમે બાંધ્યો.. એમની જમીનમાં પાણીનું લેવલ બહુ ઉપર છે. એટલે ઘર બાંધવાનું પણ અમે છેક હમણાં કર્યું. છતાં ભેજના કારણે ઘરને રંગ બરાબર ન થયો. દાદા કહે, તમે એપ્રિલ કે મે મહિનામાં રંગ કરશો તો રંગ ટકી જશે પછી વાંધો નહીં... તે એ વખતે ફેર રંગ કરીશું.
આ પરિવારને દર મહિને રાશન આપીયે. દાદાથી કામ થતું નથી એમણે સાયકલ રીપેરનું ગેરેજ શરૃ કરવાની ઈચ્છા રાખી તે એમાં VSSM એ મદદ કરી.. આ પરિવારના જીવને હવે હખ છે.
શંભુને ભણવું બહુ ગમતું નથી એ મોટો થઈને ગેરેજ ચલાવવા ઈચ્છે છે.. ભવિષ્યમાં એમાં પણ મદદ કરીશું...
શંભુને રાશન આપવામાં ને એનું ઘર થાય તે માટે મદદ કરનાર આપ સૌ સ્વજનો પ્રત્યે VSSM પરિવાર કૃતજ્ઞતા ભાવવ્યક્ત કરે છે ને પારસભાઈ પ્રત્યે નિમિત્ત બનાવવા માટે રાજીપો...
#MittalPatel #vssm #shambhu #kheda #schoolboy #mavjat
The living condition of Shambhu and his grandparents before her new home |
Mittal Patel with Shambhu , his grandparents, his school teacher Parasbhai and VSSM coordinator at Shambhu's new home |
VSSM's well wisher helped to built Shambhu's new home |
Mittal Patel visits Shambhu and his grandparents during her field trip |
No comments:
Post a Comment