Monday, 16 March 2015

Efforts to upliftment through Kalupur Co-operatives Bank



The Gujarat Co-operative Bank Limited organised a Bridge Program for the year 2014 on 7th and 8th June in Gandhinagar. At the event the participating banks were allotted stall to portray the work they are involved into. As we all are aware , The Kalupur Commercial Cooperative Bank Limited has recently partnered with VSSM in the latter’s   mission to build homes for the homeless families from the nomadic and de-notified communities. The bank is providing interest free loan to the families from the nomadic communities dreaming of owning  a home of their own.  Hence, on display at their stall were pictures depicting our resolve and journey to build a home for these families.


In the picture 1. The  Kalupur Commercial Bank’s stall 2. Mr. Gandhi, Dy. Governor  of  The Reserve Bank of India given a traditional welcome by the Gadaliya women. 3. Vajubhai Vala, Speaker of Gujarat Assembly, Shri. Vallabhbhai MLA from Bapunagar, Shri. Madhavbhai President of VSSM, Shri Himmatbhai from the  Kalupur Bank visiting the stall. 

ગુજરાતીમાં અનુવાદ...
 ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લી. દ્વારા સહકાર સેતુ – ૨૦૧૪ કાર્યક્રમનું આયોજન તા. ૭,૮ જુન ૨૦૧૪ન રોજ ગાંધીનગરમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દરેક બેંકને પોતાના કામોનું નિદર્શન કરવા માટે સ્ટોલ આપવામાં આવ્યો હતો. ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી.ને ફાળવેલા સ્ટોલમાં એમને વિચરતા સમુદાયના પરિવારોને વગડામાંથી વહાલપની વસાહતમાં લઇ જવાના આપણા સંકલ્પને તાદ્રશ્ય રજૂ કર્યો. વિચરતા સમુદાયના પરિવારોને ઘર બાંધકામમાં સરકાર અને vssm આર્થિક મદદ કરે છે એમ કાલુપુર બેંક પણ લોન આપી આ પરિવારોના સ્વપ્નને સિદ્ધ કરવામાં નિમિત બની રહી છે. 

નીચે ફોટોમાં (૧) કાલુપુરબેંક દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટોલ છે (૨)સ્ટોલની મુલાકાત લઇ રહેલા રીઝર્વ બેંકના ગવર્નર ડેપ્યુટી ગવર્નર શ્રી ગાંધીનું સ્વાગત કરતા વિચરતા સમુદાયના મીરાબેન બહેન ગાડલીયા (૩) સ્ટોલની મુલાકાત લઇ રહેલા ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી વજુભાઈ વાળા, બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વલ્લભભાઇ, vssm ના પ્રમુખ શ્રી માધવ રામાનુજ, અને કાલુપુર બેંકના કર્મચારી શ્રી હિંમતભાઈ.



No comments:

Post a Comment